મહત્વપૂર્ણ સૂચનાઓ
- ઉમેદવારે પ્રશ્નપત્ર શરૂ કરતાં પહેલાં એક વાર સ્માઇલ કરવાનું રહેશે, પછી જ પરીક્ષા શરૂ કરવી અને આ સૂચનાનું પાલન કરવું આવશ્યક છે.
- કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો ચિંતા કરવાની નથી, કારણ કે આ પરીક્ષા પછી એ પ્રશ્ન તમને શીખવાડવામાં આવશે.
- પરીક્ષા પૂરી થયા પછી રિઝલ્ટ પણ આવશે અને સાથે ગિફ્ટ પણ મળશે.
- આ પરીક્ષા ક્યૂટ હોવા છતાં તેને રિયલ પરીક્ષાની જેમ જ આપવાનો પૂરો પ્રયાસ લેવો, હે ને?
- અને હા, મને એક ચોકલેટ લઈને આવવાની રહેશે.
ઓનલાઈન MCQ પરીક્ષા
પરીક્ષા શરૂ કરવા માટે તમારું નામ લખો.
પ્રશ્ન 1 / 30